Talk:Chaudhari tribe

Latest comment: 11 years ago by Kunnu88 in topic Some Chaudhari Words


Some Chaudhari Words

edit

Chaudhari Pronunciation Gujarati English

આથહો/બાપો/બાહા Aathho/baapo/baha પિતા Father આયલી/આયા/આહી Ayli/Aaya/Aahi માતા Mother નીચકો /નીચાક Nichko/Nichak દીકરો Son નીચકી Nichki દીકરી Daughter કોદરી Koadri ભાત Rice કેહે ? Kehe ? કેમ છે ? How r u ? કાજા ? Kaja? શું ? What? પૂઠી Puthi પછી After ફાહા ,ભાહા Faaha/Bhaaha ભાઈ Brother બેણહી Benhi બેન Sister કાયની Kaayni નથી Not કતરી ? Katri? કેટલી How many? હાસે Haase છે Is/are અમુજ Amuj હમણા Now હાલહો Haalho સાળો Brother In Low હાલહી Haalhi સાલી Sister In Low હુહરો Huhro સસરો Father In Low હાહુ Haahu સાસુ Mother In Low કાસે ? Kaase? ક્યાં ? Where? કીડો ? Kido? કોણ ? Who? તોરે Tore તારું Yours ચાનતો Chaanto ચાલતો Running ઉનાતો Unaato સાંભળતો Hearing જીજ્હી Jijhi માસી Aunty ખાડી Khaadi નદી River ડોચરો Docharo માટલું Pot હાટ Haat બજાર Market ઝાડવો ,વેનો Zaadvo,Veno ઝાડ,વેલો Tree,Wine વાંહેદો Vaahedo ગાયની ગભાણનો કચરો Cow’s Mud ગાવડો Gaavdo ગાય Cow ભેહેડો Bhehado ભેસ Bafellow ડોબે Dobe ઢોર વાહાડો Vaahado વાછરડો વાહાજાર Vaahajar વાસ નાકડે Naakde લાકડા Woods ચૂનઓ Chuno ચૂલો પજારો Paajaro નળિયાવાળું આગણું Balcany કુડ,કુડી Kood/Koodi ગભાણ ખાટો-ભાજો Khaato Bhajo ખાટી-ભાજી રોટનો Rotno રોટલો રાબડો Raabdo રાબડી બાફણો Baafno બાફણું ઢાંચલો Dhaachlo ભાત અને પાણીનું બનેલું ખોરાક માંછનો Maachhno માછલી Fish છોકડો /છોકળો Chhokdo માછલી ની જાળ Fisher Web બાર /બારો Baar/Baaro બારણું Door — Preceding unsigned comment added by Kunnu88 (talkcontribs) 16:44, 18 April 2013 (UTC)Reply