અમારું માદરે વતન ગામ સઈજ એ ગાંંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલુ છે. સઈજ ગામનાં લોકો ખૂબ સરળ સાધારણ જીવન જીવે છે. સઈજ ગામ આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. સઈજ ગામમાં અનેક જાતન લોકો રહેઠાણ કરે છે. તેમાં કડવા પાટીદાર પટેલો,બ્રાહમણો, સાધુ, રબારી, ઠાકોર, નાયી, સોની, સુથાર, વાલ્મીકી વગેરે જાતનાં સંપ થી સાથે રહે છે.

સઈજ ગામએ ૧૭,૦૦૦ ની વસ્તી ધરાવતુ સૌથી મોટામાં મોટુ ગામ છે આમ સઈજ ગામએ આઝાદી વખતેએ ઐતિહાસિક ફાળો આપેલ છે www.saijgam.com