મેકણ દાદા અથવા મેકરણ દાદા (વિક્રમ સંવત ૧૭૨3-૧૭૮૬) એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત થઈ ગયાં. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.

મેકણ દાદાનો મેળો

edit

ધ્રંગમાં મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે

રતનાલ (તા. અંજાર)

edit

રતનાલ (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી, પશુપાલન તેમ જ પરિવહન (ટ્રાન્સપોર્ટ) છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય બગાયત પાકો જેવા કે દાડમ, ખારેક, કેરી, એપલબોર અને શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે

  1. ^ "User:Mavji14". Wikipedia.