Wikipedia talk:Project Tiger Writing Contest/Topics

English topics? edit

Hello team members. Where is the list of topics for English Wikipedia ? Thank you. Gazal world (talk) 19:00, 26 March 2018 (UTC)Reply

May I get the topics!

Rkshnda (talk) 04:03, 17 April 2018 (UTC)Reply

r.manish66 gujrati theatre — Preceding unsigned comment added by 103.254.202.117 (talk) 04:12, 19 April 2018 (UTC)Reply

For English Wikipedia: Create or expand any article of your choice, in your own words, whilst paying proper attention to sourcing requirements and our notability guidelines. The cumulative edit(s) per article shall be of 300 words minimum and 3000 bytes (with sources), at a minimum.

You can see this written under Rules Section in the link given below -: https://en.wikipedia.org/wiki/Wikipedia:Project_Tiger_Writing_Contest Taal Saptak (talk) 06:45, 23 April 2018 (UTC)Reply

What is topic of Tiger Writing Contest? Would tell? Majaz Dilkash 15:22, 1 May 2018 (UTC) — Preceding unsigned comment added by Majaz Dilkash (talkcontribs)

@Majaz Dilkash: Here you can find the topics for each Indian languages. And, please read the details about contest here. Gazal world (talk) 16:05, 1 May 2018 (UTC)Reply

English topics are not available in the list. edit

Hello , I could not find the English topics in the list. Thank you ! Ananya Nath (talk) 21:50, 17 April 2018 (UTC)Reply

ફણગાવેલા કઠોળ નો જીવન માં ઉપયોગ edit

ફણગાવેલા કઠોળ નો જીવન માં ઉપયોગ

માંસાહાર ને શ્રેષ્ટ આહાર માનવામાં આવે છે પણ માંસાહાર થી પણ શ્રેષ્ટ અને સસ્તો આહાર જો કોઈ હોય તો એ કોઈ પણ જાત ના કઠોળ છે અને એ પણ ફણગાવેલા કઠોળ . ફણગાવેલા અથવા ઉગાડેલા કઠોળ ભરપુર વિટામિન્સ , અખૂટ ક્ષાર અને બે હિસાબ પોષક તત્વો થી ભરેલા હોય છે . ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખેલા કઠોળ ને પાણી માંથી બહાર કાઢી ને પાતળા કપડા માં બાંધવા માં આવે છે જેના થી તે હવા માંથી પ્રાણ વાયુ નું શોષણ કરે છે . આ દહનક્રિયા ના લીધે કઠોળ માં નવા કોષો નું નિર્માણ થાય છે અને કઠોળ માં ફણગા ફૂટવા લાગે છે . બહાર આવેલા ફણગા માં વિટામીન “સી” ભરપુર પ્રમાણ માં હોય છે . વિટામીન “સી” તૈયાર કરવા માટે “સેલ્યુઝ” નામ નો પાચક રસ ઉત્પન્ન થાય છે .એ પાચક રસ કઠોળ નું પાચન કરવામાં ઘણી મદદ કરે છે . કઠોળ ને ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખવાથી કઠોળ ની ઉપર નું સ્તર મુલાયમ થઇ જાય છે જેના લીધે એ સુપાચ્ય બની જાય છે . ટૂંક માં ફણગાવવા ની ક્રિયા થી કઠોળ માં સ્ટાર્ચ નું શર્કરા માં રૂપાંતર થાય છે અને એમાં રહેલું પ્રોટીન પાચન માટે હળવું બને છે . ફણગાવેલા કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ ૩૪% જેટલું વધી જાય છે જેના કારણે આહાર તરીકે તેનું મહત્વ વધી જાય છે . ફણગા ફૂટવાની ક્રિયા ની સાથે જ કાર્બોહાઈડ્રેટ પદાર્થ નાં તત્વો નું વિસર્જન થાય છે અને વાતાવરણ માં રહેલા નાઈટ્રોજન વાયુ એમાં સમાય જાય છે અને એમીનો એસીડ માં રૂપાંતર થાય છે . આ રૂપાંતર નાં કારણે ફણગાવેલું કઠોળ માંસાહાર થી પણ વધુ સુપાચ્ય , સમૃદ્ધ અને ઉપયોગી બની જાય છે ફણગાવેલા કઠોળ માં મગ નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોઈ છે . સુકા મગ ને પલાડવાથી તેમાં પાણી નું પ્રમાણ ૮.૪% જેટલું વધે છે અને એમાં જ્યારે ફણગા ફૂટવા ના શરૂ થાય ત્યારે એમાં થી ૧૫% જેટલી કેલેરી ઘટે છે સાથે પ્રોટીન માં ૩૦% જેટલો વધારો થાય છે. આજ ની મોંઘવારી નાં સમય માં દૂધ , માંસાહાર , શાકભાજી અને ફળો રોજ અને વધારે પ્રમાણ માં લઇ શકતા નથી . એટલે આવા સમય માં ફણગાવેલા કઠોળ સસ્તા હોવાથી આપણે એમને રોજ બરોજ ના જીવન માં યોગ્ય સ્થાન આપવું જોઈએ જેના કારણે અમુક તત્વો ની ઉણપ નો ભોગ બનતા આપણે બચી શકીએ છે. — Preceding unsigned comment added by R.manish66 (talkcontribs) 05:01, 19 April 2018 (UTC)Reply