Talk:Haribhadra

Latest comment: 7 years ago by Vkvora2001 in topic Haribhadra

Haribhadra edit

અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી વિકિપીડિયા ઉપર નિબંધ કે મહાનિબંધ લખવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. રોજે રોજ થોડું થોડું લખીશ. વિકિપીડિયા ઉપર આચાર્ય હરિભદ્ર, आचार्य हरिभद्र & Haribhada નામનુ પેઝ કે પાનું છે. આ પેઝ કે પાના ઉપર જેમને માહિતી લખવી હોય એ પોતાનું નામ રજિસ્ટર કે રજિસ્ટર કર્યા વગર પણ મુકી શકે છે. લિ. વીકે વોરા... vkvora2001 (talk) 03:19, 17 October 2016 (UTC)Reply